• ઓસ્ટ્રેલિયાને જાણો

  • By: SBS
  • Podcast

ઓસ્ટ્રેલિયાને જાણો

By: SBS
  • Summary

  • ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે
    Copyright 2024, Special Broadcasting Services
    Show more Show less
activate_Holiday_promo_in_buybox_DT_T2
Episodes
  • Migrants aren't being hired in the jobs they're qualified for. It's costing Australia billions - SBS Examines: શા માટે ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ તેમના કૌશલ્યથી નિચલા સ્તરની નોકરી કરવા મજબૂર?
    Nov 21 2024
    Australia is facing a skills shortage. So why are migrants struggling to find work in line with their education and experience? - ઓસ્ટ્રેલિયા કૌશલ્યની અછતનો સામનો કરી રહ્યું છે. તો શા માટે સ્થળાંતર કરનારાઓ તેમના શિક્ષણ અને અનુભવને અનુરૂપ કામ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે? જાણો SBS Examines ના નવા અહેવાલમાં.
    Show more Show less
    8 mins
  • Country-led design in Australian cities: what is it and why does it matter? - જાણો, ઓસ્ટ્રેલિયાના શહેરી વિસ્તારોના બાંધકામમાં સ્વદેશી કલાકૃતિની ઝલક
    Nov 18 2024
    Country is the term at the heart of Australian Indigenous heritage and continuing practices. The environments we are part of, carry history spanning tens of thousands of years of First Nations presence, culture, language, and connection to all living beings. So, how should architects, government bodies and creative practitioners interact with Indigenous knowledge when designing our urban surroundings? - અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    9 mins
  • How can we stop domestic violence at the start? - આ પગલાંઓ લઇ ઘરેલુ હિંસા રોકી શકાય
    Nov 14 2024
    How can we help raise children to be respectful partners when social media has such a strong influence? Learn how to talk to young people and encourage open conversations to ensure that we end gender-based violence. - સોશિયલ મીડિયાનો આટલો મજબૂત પ્રભાવ હોય ત્યારે આપણે બાળકોને આદરપૂર્વક વ્યવહાર કરનાર જીવનસાથી બનવા માટે કેવી રીતે મદદ કરી શકીએ? તેમજ લિંગ-આધારિત હિંસાનો અંત લાવીએ તેની ખાતરી કરવા માટે યુવાનો સાથે કેવી રીતે વાત કરવી અને ખુલ્લી વાતચીતને પ્રોત્સાહિત કરવી તે જાણો.
    Show more Show less
    14 mins

What listeners say about ઓસ્ટ્રેલિયાને જાણો

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.