વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi Podcast By  cover art

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

Listen for free

View show details

About this listen

આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું?તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે.

ગુજરાતની જનતા હકીકત જાણે.

No reviews yet